Posts

SAS Portal New Updates @ https://www.sasgujarat.in

SAS NEW UPDATE 2.8.0 (Primary school SAS New Updates 2.8.0)
 
 દરેક શાળાએ પગાર બીલ ભરતા પહેલા આ બાબતો અવશ્ય ધ્યાને લેવી જરૂરી છે
- ઈજાફા સેટ કરવા શાળાએ કરવાની કામગીરી
- પગાર સંબંધિત કામગીરીમાં ધ્યાને રાખવાની બાબતો
- શિક્ષક ની બદલી સંબંધિત માહિતી.
- મુ.શી ની બદલી સંબંધિત માહિતી
- તાલુકા લેવલે મંડળી ના નામ સેટ કરવા સંબંધિત માહિતી
- અન્ય બાબતો
 SAS
( School Administrative System Gujarat )

sas updates gujarat

SAS Income tax Form Update | Teachers Online Income Tax form Filing in SAS portal : 2020-21 | The Income Tax Quality Assessment Form has been placed in SAS.
 Login to SAS Teacher Login and click on the Quality Assessment option.

 To login in SAS Gujarat portal
 (A) Income-deduction details.
 (B) Investment details.
 (C) Add other details.
 (D) Save the print.

 This is how you can print a new online income form.  Without any fault.  Share in Teacher Group. SAS Gujarat Portal ma Primary Teachers ni All Information Online Update karva maa aavel chhe. Jena Aadhare Primary Teachers ni Service ni Kamgiri online karva ma aavel chhe. Primary Education thi Lai ne Vidhyarthio na Parinam Ange ni Tamam Vigato Online Karva maa aavel chhe.

SCE Tamam Patrako SAS Gujarat Portal ma Update Karva maa aavel chhe. 

jema Patrak-A, Patrak-B, Patrak-C, Patrak-E ane Patrak-F Aa Tamam Patrako SAS Gujarat Portal maa Online Update karva maa Aavel chhe.

CPOLICY.IN - Here all the information related to primary and secondary education is kept. Such as Bhashadip Book Solution, Sva Adhyayanpothi Solution, STD 1 To 12 Model Papers, Answer Key, Academic Circulars, all useful information for students and study material for every subject such as ... Except for Gujarati Study Material, Hindi Subject Study Material, Science Study Material, Mathematics Study Material, English Study Material, material for all types of literature and subjects is put here. Useful information for primary and secondary teachers, computer Rise files or leaflets which are used for teachers and all other information, all the information that is useful in the study are kept here. Teachers and students can get all the information they need from here and they can comment here and give feedback about the information as well as ask for the information they need. cpolicy.in is a web portal for educational news and information.

Primary school SAS New Updates 2.8.0

 
 મોંઘવારી બીલ મોંઘવારી બિલ ભરવા અંગેની સમજ
 SAS GUJARAT HELP MODULE
 
SAS પોર્ટલ પર મોંઘવારી બિલ શાળા કક્ષાએથી કેવી રીતે ભરવું તેની સંપુર્ણ સમજ આ મોડ્યુલમાં આપવામાં આવેલ છે . 
 
 નીચેના સ્ટેપ જુઓ...
  • મોંઘવારી બિલ ભરવા માટે સૌ પ્રથમ શાળા લોગીન કરો .
  • પગાર તફાવત પર કલીક કરો મોંઘવારી પત્રક તલવત પર ક્લિક કરો
 (અહીં આપની શાળાના મોંઘવારી બીલ ભરવા માટે તમામ શિક્ષકોના નામ દેખાશે જો કોઈ શિક્ષકનું નામ ના હોય તો નીચે મુજબ તફાવત પત્રક દુર કરવા પર કલિક કરતા નામ આવી જશે.)
  • તફાવત પત્રકમાં ભર્યા બાદ ભુલ જાય તો પણ આ બટન થી તાવત પત્રક ડીલીટ કરી નવું તફાવત પત્રક ભરી શકાય . 
  • તાવતું પત્રક ડીલીટ કરશો તો ભરેલ ડેટા ડીલીટ નહીં થાય પણ આપે પત્રકને ચેક કરી ફરી સબમીટ કરવું પડશે .
  • તફાવત પત્રક ડીલીટ કરવા પર ક્લિક કરો.
  • કોઈ માસનું બિલ ભરવાનું ના હોય તો ટીક માર્ક હટાવી શકો છો .
  • શિક્ષકોના જે તે વર્ષ અને માસના બેઝિક મુજબ ૨કમ ચેક કરી લો . ભૂલ જણાય તો ફેફાર કરી શકાય છે
  • બીલ ચેક કરી ફેરફાર જણાય તો તો ફેરફાર કરી સેવ કરવું પર ક્લિક કરો

👉 Login SAS Gujarat Portal