Posts

વાત, પિત અને કફને નિયંત્રણમાં રાખવા માટેના બધાને લાગુ પડે તેવા અમુક ઉપાયો


😵‍💫 વાત, પિત અને કફને નિયંત્રણમાં રાખવા માટેના બધાને લાગુ પડે તેવા અમુક ઉપાયો આ પ્રમાણે છે.🥵

🎗️સવારે સુર્યોદય પહેલાં ઉઠવું.

🎗️નરણા કોઠે બે થી ત્રણ ગ્લાસ પાણી પીવું જોઈએ અને જો પાણી સહેજ હુંફાળુ પીવા માં આવે તો સૌથી શ્રેષ્ઠ છે.

🎗️સવારે કસરત કરવી જોઈએ અને જો કસરત ન કરી સકતા હોય તેને 3-4 કીલોમીટર ઝડપથી ચાલવું જોઈએ.

🎗️ભોજન કરીને તરતજ પાણી ન પીવું જોઈએ. અડધી-પોણી કલાક પછી પી શકાય છે.

🎗️જમીને વીસ થી ત્રીસ મીનીટ ડાબા પડખે સુવાથી પાચન તંત્ર તંદુરસ્ત રહે છે. પરંતુ બપોરે જમીને વધુ નહીં અડધી કલાક નીંદર કરવી આરોગ્યપ્રદ કહેવાય છે.

🎗️રાત્રે જમવામાં પચવામાં ભારે ખોરાક ન લેવો જોઈએ અને વધુ માં વધુ આઠ વાગ્યા સુધી માં જમી લેવું જોઈએ. અને જમ્યા પછી થોડું ચાલવું આવશ્યક છે.

🎗️ઠંડાપીણા (કોલ્ડ્રીંગ્સ) બીલકુલ ન પીવા જોઈએ . અને ફ્રીજકોલ્ડ પાણી પીવાનું ટાળવું જોઈએ .માટલાનું પાણી શ્રેષ્ઠ છે.

🎗️અલગ અલગ ૠતુઓ પ્રમાણે તે ૠતુઓ ના મોસમી શાકભાજીઓ, ધાન અને ફળો નું સેવન ફાયદાકારક છે .

🎗️ત્રિફળા ચૂર્ણ ના સેવન થી આ ત્રણેય તત્વો ને નિયંત્રણ માં રાખી શકાય છે. પરંતુ ત્રિફળા ને ક્યારે અને શેના સાથે સેવન કરવું તે યોગ્ય જાણકાર પાસે થી જાણીને કરવામાં આવે તો ઝડપથી ફાયદો કરનારું બને છે.

🎗️દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવાનું રાખવું જોઈએ.

🎗️માદક દ્રવ્યો અને માંસાહાર નું સેવન ભૂલ થી પણ ન કરવું જોઈએ.

🎗️અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવાથી શરીર માં વિકારો ઉત્પન્ન થતા નથી અને જમા થયેલ વધારાનો કચરો બહાર નીકળી જાય છે. પરંતુ ઉપવાસ માં માત્ર પાણી અથવા ફળનો જરૂર પુરતો જ ઉપયોગ કરવામાં આવે તો જ ફાયદો થાય છે.

======================

💁🏻‍♂️ આવી જ હેલ્થ સબંધીત માહિતી મેળવવા માટે તમારા 50 મિત્રો ને મોકલી આપવા વિનતી

https://chat.whatsapp.com/C3JSm0ykaQi7RLI6jdz2Un

🎯🪀 આવી યોગ્ય અને તમારા જીવન માં જીવનશૈલી બદલાવ કરે તેવી માહિતી શેર કરવા નું ના ભુલતા