Posts

Income Tax Form in Excel 2023-24 | ઇન્કમ ટેક્સ ગણતરી ફાઈલ 2023-24

Income Tax Form in Excel 2023-24


વર્ષ : 2023-2024 માટે ઈન્કમટેક્ષ ગણતરી ફાઇલ

💥  નાણાકીય વર્ષ 2023-'24 માટે જાત આકારણી પત્રક અને ફોર્મ 16 એક જ ફાઈલમાં ઉપલબ્ધ.

💥 ફાઈલમાં જરૂરી સુધારા હતા તે મુજબ ફાઈલ અપડેટ કરેલ છે. નાણાકીય વર્ષ 2023-'24 માટે જાત આકારણી પત્રક અને ફોર્મ 16 એક જ ફાઈલમાં ઉપલબ્ધ.

👉🏼 આ ફાઈલમાં આપ જુના અને નવા બંને રીઝીમ પ્રમાણે Tax ગણતરી જોઈ શકશો. ફાઈલમાં રહેલી વિગતોનો અભ્યાસ કરી જરૂરી વિગતો ભરવી.

👉🏼 ફાઈલની વિશેષતા એ છે કે આપને SAS પોર્ટલ મુજબ નું ગુજરાતી ફોર્મેટમાં જાત આકારણી પત્રક મળી રહેશે તથા તે સિવાય અંગ્રેજી ફોર્મેટમાં પણ આપ જાત આકારણી પત્રક પ્રિન્ટ કરી શકશો.

👉🏼 ફાઈલ મોબાઇલમાં બિલકુલ ઓપન કરવી નહીં અને મોબાઇલમાં એડિટ કરવા પ્રયત્ન કરવો નહીં જો ફાઇલ ક્રેક થશે તો પરિણામ સાચું ન પણ મળે.

👉🏼 ફાઈલનો ઉપયોગ કરતા જે જગ્યાએ ખ્યાલ ન આવે ત્યાં પહેલા ફાઇલનો અભ્યાસ કરી લેશો પછી નજીકના જાણકાર વ્યક્તિને પૂછી લેશો. ફોન કરવામાં બિલકુલ ઉતાવળ કરવી નહીં, મેસેજ કરી શકો છો સમય કાઢી જવાબ અવશ્ય આપીશ.

👉🏼 આ ફાઈલમાં આપ જુના અને નવા બંને રીઝીમ પ્રમાણે Tax ગણતરી જોઈ શકશો.ફાઈલમાં રહેલી વિગતોનો અભ્યાસ કરી જરૂરી વિગતો ભરવી.


મહત્વપૂર્ણ લિંક્સ 

આકાણી પત્રક 2023-24 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Income Tax Form in Excel 2023-24