Sunday, 26 January 2025

Gujarat Tableau Voting 2025: ગુજરાતનું ગૌરવ વધારો, એક વોટથી આપણાં ટેબ્લોને વિજેતા બનાવો: ફટાફટ વોટિંગ કરીને ગુજરાતના ટેબ્લોનો વધુ એકવાર દેશભરમાં વાગશે ડંકો.

🇮🇳 26મી જાન્યુઆરી, 2025 ટેબ્લો વોટીંગ 🗳️

તમારો એક વોટ, ગુજરાતને વિજેતા 🏆 બનાવી શકે છે !
ગુજરાતના ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર  વિજેતા બનાવો...

26મી જાન્યુઆરી, 2025ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું 🪖🎭આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો 📰✨ પણ પ્રદર્શિત થયા. 

Gujarat Tableau Voting 2025

મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : ‘’વિરાસતથી વિકાસના અદભૂત સંગમ’’ ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને આ વખતે પણ ગુજરાતને સતત ત્રીજીવાર વિજેતા બનાવવાનું ચૂકશો નહિ!

 
આ લિંક રાજ્યની તમામ પ્રાથિમક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓના માતા-િપતા, મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યો  👨‍🏫 👩‍🎓 👨‍👩‍👧‍👦 મોટા પ્રમાણમાં વોટિંગ🗳️ કરે તે સુનિશ્ચિત કરવા વિનંતી. ઘણી વખત વોટિંગના દિવસે સર્વરની સમસ્યા આવતી હોય છે, જેથી યુઝર વોટીંગની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખે અને વોટિંગ કર્યાનો સ્ક્રીનશોટ પણ લે તેવી સૂચના આપી શકાય.

આ રીતે કરી શકો છો આપ વોટિંગ :
અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :👉

1. • https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025/

2. •🏳️ ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 05 (પાંચમાં ક્રમાંકે) છે, ત્યાં  ટીક કરો.

3. •👇 નીચે લીલા બટનમાં Log in to Participate છે  દબાવો

4. •📲 ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો

5. •✉️ જેથી તમને એક OTP પ્રાપ્ત થશે

6. •✅ આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.


> SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની લિંક પર ક્લિક કરો ત્યારબાદ મેસેજ ઓપન થઇ જશે જેમાં માત્ર સેન્ડ કરવાનો રહેશે.: ✉️

SMS : https://goto.now/MGcwm

📌  વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી, 2025ના સવારે 05:30 કલાક🕠 સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતને  વિજેતા બનાવો.