Posts

Drums And Plastic Baskets Yojana for Farmers @ikhedut.gujarat.gov.in

 ખેડૂતો માટે ડ્રમ અને પ્લાસ્ટિક બાસ્કેટ યોજના @ ikhedut.gujarat.gov.in

 

 Drums And Plastic Baskets Yojana for Farmers @ikhedut.gujarat.gov.in 


 Official website : https://ikhedut.gujarat.gov.in/

 

 

ગુજરાત રાજ્યના ખેડુતો માટે આ છે ખુશ ખબર ; મફતમાં મળશે આવા લાભ 

ગુજરાત રાજ્યના ખેડૂતોને ફ્રીમાં 200 લિટરનું એક પ્લાસ્ટિકનું મોટું ડ્રમ અને તેની સાથે 10 લિટરના બે પ્લાસ્ટિકના મોટા ટોકર(ટબ) ની એક કીટ વિનામૂલ્યે (મફતમાં) સરકાર તરફથી આપવામાં આવશે

રાજય સરકારની આ ખેડૂત યોજનાનો લાભ જમીન ધારણ કરતા એવા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે

તેમાં એક ખેડૂત ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.

લાભ મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલમાં એમણે  ઓનલાઇન અરજી કરવાની રહેશે, ત્યાર બાદ તે અરજીની પ્રિંટ મેળવી, તેમાં સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટ જોડી તેની સહિત જે તે તાલુકા અમલીકરણ અધિકારી/વિસ્તરણ અધિકારી (ખેતી)ની કચેરીમાં ખાતેદારે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે.  

 

અરજી કરવા માટેની છેલ્લી તારીખ: 31/08/21

 

Official website : https://ikhedut.gujarat.gov.in/


Imp Documents List

  1. Aadhaar card
  2. Identity card
  3. Passport size photo
  4. Bank passbook
  5. Mobile number (for registration )


Imp Link

Click Here To Application Online

Imp Dates

  • Application Start : 15/08/2021
  • Last Date : 31/08/2021

વધુ મહિતી માટે આ વીડિયો જુઓ

👇👇👇