Posts

5 હાર્ટ એટેક થી દુર રાખતી વસ્તુઓ | 5 things that prevent heart attack

5 હાર્ટ એટેક થી દુર રાખતી વસ્તુઓ | 5 things that prevent heart attack

1. ડુંગળી
તેનો પ્રયોગ સલાડ ના રૂપ માં કરી શકાય છે. નબળાં હય વાળા જેને ગભરામણ રહેતી, હોય તે અથવા તો હદય ના ધબકારા વધી જતાં હોય તેવાં લોકો માટે ડુંગળી બહુ જ ફાયદાકારક છે. 

2. ટામેટા
તેમાં વિટામીન સી, બીટાકેરોટીન, લાઇકોપીન, વિટામીન અને પોટેશિયમ અઢળક માત્રામાં હોય છે. જેનાથી હદય ની બીમારી ઓછી થઇ જાય છે. 

3. દુધી
તેના પ્રયોગ થી કોલેસ્ટ્રોલ સ્તર સામાન્ય અવસ્થામાં આવવું શરૂ થઇ જાય છે. તાજી દુધીનો રસ નીકાળીને કુદીના 4 પાન, તુલસી ના 2 પાન તેમાં નાખી ને તેને દિવસમાં બે વાર પીવું જોઇએ.

4. લસણ
ભોજનમાં તેનો પ્રયોગ કરો. સવાર ના સમયે ખાલી પેટે બે કળીઓ પાણી સાથે લેવાથી ફાયદો મળે છે.

5. ગાજર
વધતાં જતાં ધબકારા ને ઓછા કરવાં માટે ગાજર બહુ લાભદાયક છે. ગાજર નો રસ પીવો, શાકભાજી ખાવી અને સલાડ ના રૂપે પ્રયોગ કરવો. 

મિત્રો આ સ્વાસ્થય ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો