Posts

Navodaya Exam Result 2023 : તમારું વ્યક્તિગત પરિણામ ડાઉનલોડ કરો

નવોદય વિદ્યાલય સમિતિ શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત સ્વાયત્ત સંસ્થા , શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ , ભારત સરકાર

નવોદય પ્રવેશ પરીક્ષાની અરજી કરવાની તારીખમા સુધારા અંગેની અધિસુચના 

આથી ધોરણ -૬ ( પ્રવેશ પસંદગી ) ની પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરનાર તમામ ઈચ્છુક સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ -૬ ( સત્ર - ૨૦૨૩-૨૪ ) માં પ્રવેશ માટે હાલમા ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે . 

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧/૦૧/૨૦૨૩ આપવામાં આવી હતી . 
જેને બદલે હવે તારીખ ૦૮ / ૦૨ / ૨૦૨૩.સુધી ઓનલાઈન અરજી કરવાની તારીખ વધારવામા આવી છે . 

જે ઓનલાઈન અરજી કરનાર તમામ ઈચ્છુક સંબંધિતોને જાણસારૂ.ઉમેદવારે http://navodaya.gov.in 

અથવા http://cbseitms.rcil.gov.in/nvs વેબસાઈટની મુલાકાત લઈને નિશુલ્ક અરજી કરી શકે છે .

 પ્રકાશક : - નવોદય વિદ્યાલય સમિતિ

જિલ્લાવાઈઝ સીલેકશન લીસ્ટ