મરજીયાત રજા લીસ્ટ 2026 | Marjiyat Raja List 2026 PDF Download @ RDRATHOD.IN

CPOLICY.in
મરજીયાત રજા લીસ્ટ 2026 | Marjiyat Raja List 2026 PDF Download @ RDRATHOD.IN

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જાહેર અને મરજિયાત રજાઓની યાદી વર્ષ 2026 ની જાહેર થઈ ગઈ છે, જેમાં બેંકની રજાઓ, Holiday લીસ્ટ અને શાળા / કોલેજો માટેની રજાઓની યાદી PDF જાહેર કરવામાં આવેલ છે.

અહીં ગુજરાતની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે મરજિયાત રજાઓની યાદી વર્ષ 2026 ની PDF ફાઈલ મુકવામાં આવેલ છે. જે શિક્ષક મિત્રો અહીંથી ડાઉનલોડ કરી શકે છે, પ્રિન્ટ કરીને શાળામાં રાખી શકે છે, તેમજ મરજિયાત રજાઓની ઈમેજ ડાઉનલોડ કરીને મોબાઈલમાં સેવ રાખી શકે છે.

મરજિયાત રજાઓની યાદી 2026 pdf ડાઉનલોડ કરો
👇👇👇


અહીં આપવામાં આવેલ રજાઓની યાદી રાજ્ય સરકારના ઓફિશિયલ પત્ર આધારે RDRATHOD.IN દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જો આ યાદી બાબતે આપનું કોઈ સજેશન કે અપડેટ હોય તો જણાવશો...
Thank You... 🙏