Posts

શાળામાં બાળકોને કરાવી શકાય તેવા યોગ / કસરતના દાવ | Yoga For Students pdf Download (સર્વાંગ સુંદર વ્યાયામ)

શાળામાં બાળકોને કરાવી શકાય તેવા યોગ / કસરતના દાવ | Yoga For Students pdf Download


સર્વાંગ સુંદર વ્યાયામ


  શાળાઓ, કોલેજો અને NGO જેવા શિક્ષણ સંસ્થાનોમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનાં કાર્યો ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે. આવા સંસ્થાનોમાં પ્રથાના, યોગ - આસનો, કસરત, વિવિધ રમત દાવ પણ કરાવવામાં આવે છે. તેના માટે શૈક્ષણિક કાર્યની સાથે એક PT નો પીરીયડ પણ રાખવામાં આવે છે. અને અલગથી PT Teacher પણ હોય છે. 

તમને બધાયને યાદ હશે કે શાળાઓ અને કોલેજોમાં મોટા ભાગે શનિવારના દિવસે સવારના સમયે હળવી કવાયત (કસરતના દાવ) કરાવવામાં આવે છે. સાચી વાત ને...! 

તો મિત્રો અહીં પણ આવા જ હળવા દાવ / કસરત કરવી શકાય તે માટે કેટલાક ખાસ દાવ / કસરતનું સંકલન કરી pdf ફાઈલ મૂકવામાં આવેલ છે. જે તમામ શાળાઓ અને શિક્ષકો માટે ઉપયોગી થશે. 

જો આ માહિતી તમને ઉપયોગી જણાઈ હોય તો તમારા બીજા મિત્રોને પણ શેર જરૂર કરજો... 🙏

આવી અન્ય ઉપયોગી માહિતી સીધા જ તમારા WhatsApp માં મેળવવા માટે આમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ... 


શાળામાં બાળકોને કરાવી શકાય તેવા યોગ / કસરતના દાવ | Yoga For Students pdf Download




શાળામાં બાળકોને કરાવી શકાય તેવા યોગ / કસરતના દાવ | Yoga For Students pdf Download