આંબા હળદરનાં આભને આંબે તેવાં સદગુણો હળદરની આ માસિયાઈ બહેન એવી આંબા હળદર ગુણોમાં લીલી હળદરથી કાંઈ કમ નથી આ રહી એના સદગુણોની વણઝાર ૧. એન્ટી કેન્સર ગુણો ઘણાં સંશોધનો અને અભ્યાસો સાબિત કરી…