તો રાત્રે સૂતા પહેલા ગ્રીન ટી પીવી શરીર માટે હાનિકારક બની શકે છે, જાણો તેના ગેરફાયદા... ગ્રીન ટી પીવી ફાયદાકારક માનવામાં આવે છે અને આ ચા પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગે છે તે લોકો ગ્રીન ટી ચોક્કસપણે પીવે…