EDUCATION NEWS

લાયકાત અને તાલીમ વગરના 4510 શિક્ષકો બાળકોને ભણાવે છે -શિક્ષણમંત્રીની કબૂલાત

ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં લોલમલોલ : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અત્યારે લાયકાત અને તાલીમ વગરના શિક્ષકો બાળકોને ભણાવે છે, શિક્ષણમંત્રીએ કરી કબૂલાત ● અ…