કસરત દરમિયાન વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ, શું તમે પણ આવી ભુલ નથી કરી રહ્યાને… હાર્ટ એટેકનું આ પણ છે કારણ કસરત દરમિયાન હાર્ટ એટેકના ઘણા કિસ્સાઓ છે. તાજેતરમાં જ ટેલિવિઝન જગતના ઘણા સ્ટાર્સે એક્સરસાઇઝ દરમિયાન હાર્ટ એટેકના કારણે જીવ…