ભારત સરકારે આ નવા નાણાકીય વર્ષ 2021 ની શરૂઆત થતા જ નવા આર્થિક બદલાવો પણ લાગૂ કરી દીધા છે. તેમાં જે કોઇની પાસે આવો 1 રૂપિયાનો સિક્કો હશે તો તમે માલામાલ થઇ જશે
• 1 રૂપિયો બદલી નાખશે તમારી કિસ્મત
• ઘરે બેઠા બેઠા જ બની જશો કરોડપતિ
• ઓનલાઈન નિલામી કરીને મેળવો કરોડો રૂપિયા
ઘરે બેઠા બેઠા જ કરોડપતિ બનવા માટેની આ એક ઉત્તમ તક છે. જે લોકો આવું “કોઇન કલેક્શન” કરતા હોય તેમના માટે તો આ ગજબના સમાચાર છે. કેમ,કે જો એમની પાસે આ 1 રૂપિયાનો સિક્કો હશે ? જેની કિંમત અત્યારે કરોડોની ગણાય છે તો તેમની કિસ્મત ચમકી જશે.
અંગ્રેજોના સમયનો આ 1 રૂપિયાનો સિક્કો :
તમને કરોડો રૂપિયા મેળવી આપનાર માત્ર આ 1 રૂપિયાનો સિક્કો એ સામાન્ય તો ના જ હોઇ શકે ને!. એટલે આ સિક્કો એ અંગ્રેજોના સમયનો છે, આ સિક્કો 1885ની સાલમાં બનાવવામાં આવેલો હોવો જોઇએ. જે કોઇન પર 1885ની સાલ લખેલુ હોય. આવા સિક્કાની ઓનલાઇન હરાજી કરો અને તમને અંદાજીત 9 કરોડ 99 લાખ જેટલા રૂપિયા મળી જશે. આવા જૂના સિક્કા કે કોઈ સામાન ઓનલાઈન વેચવા માટે OLX નામની વેબસાઇટ છે. તેની તમારે મુલાકાત લેવી પડશે.
કેવી રીતે ઓનલાઈન નીલામી કરવી
• સૌ પ્રથમ OLX વેબસાઇટ પર તમારું પોતાનુ ID બનાવી લો
• ત્યાર પછી તમારી પાસે રહેલા સિક્કાના ફોટા અપલોડ કરવા પડશે.
• તેના પછી તમને આવી એન્ટિક વસ્તુઓને ખરીદવાવાળા લોકો તમારો સંપર્ક કરશે
• આવા જુના સિક્કાઓ શોધનાર લોકો સામેથી તમને પૈસાની ઓફર કરશે, તેમની સાથે તમને જે કિમત યોગ્ય લાગે તેટલી કિમતમાં તમે તેમણે વેચી શકો છો
આમ, આ રીતે કોઈ પણ જૂના જમાના સમયના સિક્કાઓ જો તમારી પાસે પડ્યા હોય તો તમે તેમને ઓનલાઈન વેચીને પણ કરોપતિ થઇ જશો. કારણ છે, કે દુનિયામાં આવા તો ઘણા લોકો રહેલા છે કે જેમને અવનવી એન્ટિક ચીજવસ્તુઓ કલેક્ટ કરવાનો ખુબ જ શોખ હોય છે. અને તેઓ આવી વસ્તુઓ ખરીદવા માટે હમેશા શોધમાં રહેતા હોય છે.