Std 6 to 8 Science Animation Videos For Best Practice Study Material
નમસ્કાર મિત્રો,
અહીં બાળકોને વિજ્ઞાનમાં વધુ રસ પડે અને વિજ્ઞાન પ્રત્યેનો ડર દૂર થાય તે માટે વધુમાં વધુ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે તથા અન્ય સ્ત્રોતમાંથી સંકલન કરવામાં આવ્યું છે જેમાં...
- ધોરણ 6 થી 8 માટે
- વિજ્ઞાનના બેસ્ટ પ્રેક્ટિકલ વિડીયો કલેક્શન એનિમેશન સાથે
- વિજ્ઞાન પ્રયોગો અને પ્રવૃત્તિઓ
- વિજ્ઞાન પ્રોજેક્ટ્સ
- પ્રયોગશાળામાં વપરાતા સાધનો
- વિજ્ઞાન એકમ કસોટીનો ખજાનો
વગેરે બાબતો વણી લેવામાં આવી છે તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવે તેવા પ્રયત્નો કરવા વિનંતી...
આ તમામ બાબતો નીચેની લીંક પરથી મેળવી શકાશે. ⤵️
Std 6 to 8 Science Animation Videos For Best Practice Study Material
Hello friends,
Here more and more literature has been prepared and compiled from other sources for the children to become more interested in science and to overcome their fear of science.
For standard 6 to 8
With Science's Best Practical Video Collection Animation
Science experiments and activities
Science projects
Equipment used in the laboratory
Science unit test treasure
Etc. If the matter has been woven, please make efforts to benefit as many students as possible ...
All these matters can be obtained from the following link.
Std 6 to 8 Science Animation Videos For Best Practice Study Material