Posts

પથરી (Stone) કાઢવાની દવા માટે એકવાર આ પીણું કરો ટ્રાઈ ! અદભુત પરિણામ

પથરી કાઢવાની દવા માટે એકવાર આ પીણું કરો ટ્રાઈ ! અદભુત પરિણામ

આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ કે તેમને તેમના શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે, તેના કારણે તે લોકોની જીવનશૈલી બદલાઈ જતી હોય છે, તેથી તે સમસ્યાને દૂર કરવા માટે તે લોકો ઘણી દવાઓ અને ઘણા પ્રયત્નો પણ કરતા હોય છે પરંતુ ઘણીવાર તો તે બધી સમસ્યાઓ દૂર થતી જ નથી, તેથી તે સમસ્યાને દૂર કરવા માટે આ ઉપાય કરવો જોઈએ.
 

ઘણા લોકોને શરીરમાં Stones (પથરી) ની સમસ્યા થતી હોય છે, તેના કારણે પેટમાં દુખાવો રહેતો હોય છે, મોટાભાગના લોકોને Stones (પથરી) ની સમસ્યા ત્રીસ વર્ષ પછી થતી જોવા મળતી હોય છે, ઘણા લોકોને Stones (પથરી) ની સમસ્યા ક્ષારવાળા પાણીની મદદથી અને ખોરાકની મદદથી પણ શરીરમાં Stones (પથરી) થતી જોવા મળે છે. તેથી ઘણા લોકો Stones (પથરી) ની સમસ્યા દૂર કરવા માટે ઘણા ઘરેલુ ઉપાય કરતા હોય છે.

અનિંદ્રા રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય તેનો સરળ ઉપચાર

તેથી ઘણા લોકોને શરીરમાં રહેલી Stones (પથરી) ની સમસ્યાને દૂર કરવા માટે ઘણા ઘરેલુ ઉપાય રામબાણ સાબિત થતા હોય છે, જો તમારે Stones (પથરી) ની સમસ્યા દૂર કરવી હોય તો ગાયના દૂધમાંથી બનેલી છાસનો ઉપયોગ કરવો જોઈએ. જે લોકોને Stones (પથરી) ની સમસ્યા હોય તે લોકોને દિવસમાં લીંબુ પાણીનું સેવન વધારે કરવું જોઈએ, જો તમે પાણી વધારે પીશો તો Stones (પથરી) તમારા શરીરમાંથી આસાનીથી નીકળી જશે.

પીણું બનાવવાની રીત

જો તમારે શરીરમાંથી Stones (પથરી) ની સમસ્યા દૂર કરવી હોય તો એક ગ્લાસ ગાયના દૂધમાંથી બનેલી મોળી છાસ લેવી, આ છાસમાં અડધી ચમચી સિંધવ મીઠું નાખીને તેને બરાબર હલાવીને આ છાસને ઉભા રહીને પીવાની છે. આ છાસનું સેવન દિવસમાં બે વાર કરવાથી શરીરમાંથી Stones (પથરી) ની સમસ્યા દૂર થાય છે. ત્યારબાદ એક ગ્લાસ છાસમાં એક ચમચી દેશી ગોળ અને અડધી ચમચી હળદર નાખવી.

આ બંને વસ્તુ છાસમાં નાખીને તેને બરાબર મિક્સ કરીને તેને ઉભા રહીને દિવસમાં એક વાર પીવાથી શરીરમાં રહેલી Stones (પથરી) ની સમસ્યા દૂર થાય છે. Stones (પથરી) ની સમસ્યા દૂર કરવા માટે આ બંને ઉપાય તમે એકસાથે પણ કરી શકો છો, જો તમારે આ બંને ઉપાયો કરવા હોય તો બપોર પહેલા એક ગ્લાસ છાસમાં સિંધવ મીઠું નાખીને પીવું.

બપોર પછી છાસમાં એક ચમચી દેશી ગોળ અને અડધી ચમચી હળદર નાખીને તેનું સેવન કરવાથી Stones (પથરી) ની સમસ્યા થોડા દિવસમાં જ દૂર થાય છે. તેથી શરીરમાં રહેલી Stones (પથરી) ની સમસ્યાને દૂર કરવા માટે આ ઉપાય રામબાણ સાબિત થાય છે.

શું તમે ફોન ને Toilet માં લઈ જાવ છો ? આ બીમારીનું છે મુખ્ય કારણ