Posts

ફણગાવેલા મગ ખાવાથી થતા અદભુત કાયદા

 ફણગાવેલા મગમાં ફાયબરની માત્રા વધારે પ્રમાણમાં હોવાથી શરીરની ચરબી અને વજન નિયંત્રણમાં રહે છે, સાથે જ શરીરને એનેર્જી મળી રહે છે.


 ફણગાવેલા મગમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામીન -૮, વિટામીન- K અને વિટામીન- B6 ભરપુર માત્રામાં હોય છે, જે શરીરને એનેર્જેટીક રાખે છે.


 ફણગાવેલા મગમાં રહેલું ફાયબર શરીરની કાર્યપ્રણાલીને સારી રાખે છે, તેનાથી પાચન સારું રહે છે અને કબજીયાતની સમસ્યામાં રાહત મળે છે.


 ફણગાવેલા મગના સેવનથી શરીરમાં પ્રોટીનની ઉણપ દુર થાય છે અને ઇમ્યુનિટી સીસ્ટમ મજબુત બને છે, સાથે જ મસલ્સ, આંખો અને વાળ સારા રહે છે.


 ફણગાવેલા મગમાં એન્ટી ઓક્સીડેન્ટ વધારે માત્રામાં હોય છે, માટે તેના સેવનથી ત્વચાની કરચલીઓ દુર રહે છે અને સ્કીન ગ્લો કરે છે. કણગાવેલા મગશાકાહારી ડાયટનો બેસ્ટ ઓપ્શન છે.


 ફણગાવેલા મગનું સેવન કરવાથી શરીરમાં રહેલા હાનીકારક એસીડ્સ બહાર નીકળી જાય છે. આ શરીરને નેચરલ ડીટોકસ કરે છે, અને ઘણી બધી બીમારીઓથી બચાવે છે.


 ફણગાવેલા મગમાં કેલ્શિયમ વધારે માત્રામાં હોવાથી તે હાડકાને સ્વસ્થ અને મજબુત રાખે છે. માટે નિયમિત એક નાની વાટકી ફણગાવેલા મગનું સેવન કરવું જોઇએ.


આ સાચવવા જેવી માહિતીને અન્ય ગ્રુપમાં શેર કરવા વિનંતી