આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા
☘️ તાવ શરદીમાં તુલસી ,
☘️ કાકડામાં હળદર ,
☘️ ઝાડામાં છાશ જીરું ,
☘️ ધાધરમાં કુવાડીયો ,
☘️ હરસ મસા માં સુરણ ,
☘️ દાંતમાં મીઠું ,
☘️ કૃમી માં વાર્કિંગ ,
☘️ ચામડીમાં લીંબડો ,
☘️ ગાંઠ માં કાંચનાર ,
☘️ સફેદ ડાઘમાં બાવચી ,
☘️ ખીલ માં શિમલકાંટા ,
☘️ લાગવા કે ઘામાં ઘા બાજરીયું,
☘️ દુબળા પણાં માં અશ્વગંધા ,
☘️ નબળા પાચન માં આદુ ,
☘️ અનિંદ્રા માં ગંઠોડા ,
☘️ ગેસ માં હિંગ ,
☘️ અરુચિ માં લીંબુ ,
☘️ એસીડીટી માં આંબળા ,
☘️ અલ્સર માં શતાવરી ,
☘️ અળાઈ માં ગોટલી ,
☘️ પેટ ના દુખાવા માં કાકચિયા ,
☘️ ઉધરસ માં પાચન વધારવા ફુદીનો ,
☘️ સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ ,
☘️ શરદી ખાંસી માં અરડૂસી ,
☘️ શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી ,
☘️ યાદશક્તિ વધારવા બ્રાહ્મી ,
☘️ કરવા મોટાપો ઘટાડવા જવ ,
☘️ કિડની સફાઈ વરિયાળી ,
☘️ તાવ દમ માં ગલકા ,
☘️ વા માં નગોડ ,
☘️ સોજા કે મૂત્રરોગમાં સાટોડી ,
☘️ કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો ,
☘️ હદયરોગ માં દૂધી ,
☘️ વાળનું સૌંદર્ય વધારવા જાસૂદ ,
☘️ દાંત અને ચામડી માટે કરંજ ,
☘️ મગજ અને વાઈ માટે વજ ,
☘️ તાવ અને અરુચિ માટે નાગર મોથ ,
☘️ શરીર પુષ્ટિ માટે અડદ ,
☘️ સાંધા વાયુ માટે લસણ ,
☘️ આંખ અને આમ માટે ગુલાબ ,
☘️ વાળ વૃધી માટે ભાંગરો ,
☘️ અનિંદ્રા માટે જાયફળ ,
☘️ લોહી સુધારવા હળદર ,
☘️ ગરમી ઘટાડવા જીરું ,
☘️ ત્રિદોષ માટે મૂળા પાન ,
☘️ પથરી માટે લીંબોળી અને પાન ફૂટી ,
☘️ કફ અને દમ માટે લિંડી પીપર ,
☘️ હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા ,
☘️ કંપવા માટે કૌચા બી ,
☘️ આધાશીશી માટે શિરીષ બી ,
☘️ ખરાબ સ્વપ્ર માટે ખેર ,
☘️ ફેક્ચર માટે બાવળ પડીયા ,
☘️ માથા ના દુખાવા માટે સહદેવી ,
☘️ આંખ કાન માટે ડોડી ખરખોડી ,
☘️ ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ કરવો ... !!