Posts

Benefits Of Triphala - ત્રિફળા ના ફાયદા: ત્રિફળા ચૂર્ણ બનાવો અને આટલા ફાયદા મેળવો

Benefits Of Triphala - ત્રિફળા ના ફાયદા: ત્રિફળા ચૂર્ણ બનાવો અને આટલા ફાયદા મેળવો


Benefits Of Triphala – ત્રિફળા ના ફાયદા: આયુર્વેદ પ્રમાણે આપડે ત્યાં ઘણી એવી પણ ઔષધિઓ છે કે જે ખુબ જ આરોગ્ય માટે ગુણકારી હોય છે. એમાંનું એક ઔષધિ છે ત્રિફળા. જે બને છે આમળા,બહેડા, હરડે વગરેમાંથી.


Benefits Of Triphala – ત્રિફળા ના ફાયદા

ચાલો જાણીએ Benefits Of Triphala – ત્રિફળા ના ફાયદા  ત્રિફળાના મુખ્ય ત્રણ ઘટકો હોય છે. આમળા હરડે અને બહેડા. તો ચાલો જાણીએ ત્રિફળાના ફાયદા

કબજિયાત દૂર કરવા માટે

ત્રિફળા ને ઈસબગુલ સાથે લેવાથી ફાયદો થાય છે. રાતે સૂતા પેહલા એક ચમચી ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી કબજીયાત થતું નથી.

આંખોનું તેજ વધારવા માટે

રાતે સૂતા પેહલા એક ગ્લાસ પાણી માં એક થી દોઢ ચમચી આ ચૂર્ણ પલાળી ને સવારે ગ્લાસમાંથી હલાવ્યા વિના પાણી કાઢી ઉપરથી ને એ પાણી થી આંખ ધોવાથી આંખો ની તંદુરસ્તી સારી રહે છે. અને તેનું તેજ વધે છે. રોગો હોઈ તો તે પણ મટી જય છે.

ત્રિફળા શરીર ને રોગ થવા દેતો નથી

ત્રિફળા આમળા બહેડા અને હરડે માંથી બને છે. તે વાત પિત્ત કે કફ ના રોગો ને દૂર કરે છે અને શરીર તંદુરસ્ત રહે છે.

વાયુ દૂર કરે છે

ત્રિફળા થી પેટની સમસ્યાઓ દૂર થાય છે. પાચનતંત્ર સુધરે છે. અને જે લોકો ને ગેસ વાયુની સમસ્યા હોય તેને સવાર સાંજ એક એક ચમચી આ ચૂર્ણ નવશેકા પાણીમાં લેવાથી ફાયદો થશે.

વાળ ની સમસ્યામાં પણ ત્રિફળા મદદરૂપ થાય છે

નિયમિત ત્રિફળા ચૂર્ણ લેવાથી વાળ ખરવાની તૂટવાની સમસ્યા ઓછી થાય છે. સફેદ થતાં વાળની સમસ્યામાં પણ ઘટાડો કરે છે. નિયમિત ત્રિફળા ચૂર્ણ લેવાથી વાળ માટે ખૂબ જ જરૂરી છે.

ત્રિફળા ચામડી માટે સારા છે

ત્રિફળા માં એન્ટી ઓક્સડન્ટ ભરપૂર હોય છે. નિયમિત લેવાથી ચેહરો ચોખો અને શુદ્ધ રહે છે. ચમકીલો બને છે.

ડાયાબિટીસ ના દર્દી માટે લાભદાયક છે

આ ચૂર્ણ નિયમિત લેવાથી ડાયાબિટીસ માં ફાયદાકારક સાબિત થાય છે. સવાર સાંજ આ ચૂર્ણ નવશેકા પાણી સાથે લેવાથી સુગર લેવલ કંટ્રોલ મંરહે છે.

તો આજથી Benefits Of Triphala- ત્રિફળા ના ફાયદા લેવાનું ચાલુ કરો. જેથી કરીને હવે કોઈ પણ રોગ હોઈ તમને તેમાં રહત મળે છે. અને મદદરૂપ થાય.