તમારા ફોનમાં વાયરસ છે, કે નહિ આ એપ દ્વારા ચેક કરો. હશે તો કાઢી નાખશે અને ફોન ની સ્પીડ 3 ગણી વધી જશે
મહત્વપૂર્ણ લિંક
તમારા ફોનમાં વાયરસ છે, કે નહિ આ એપ દ્વારા ચેક કરો. હશે તો કાઢી નાખશે અને ફોન ની સ્પીડ 3 ગણી વધી જશે
તમારા ફોનમાં વાયરસ છે, કે નહિ આ એપ દ્વારા ચેક કરો. હશે તો કાઢી નાખશે અને ફોન ની સ્પીડ 3 ગણી વધી જશે
મોબાઈલ હેંગ થાય છે કે ચોટે છે અને સ્પીડ નહીં આવતી તો હોઈ શકે છે વાઇરસ, ઉપર આપેલ લિંકથી તમારા મોબાઈને હેંગ થતો અટકાવો અને સ્પીડમાં થશે ત્રણ ઘણો વધારો જાણો.
મોબાઈલનું આપણે બધા ઘણી વખત એવો ઉપયોગ કરી બેસીએ છીએ કે જેનાથી આપણા મોબાઇલમાં વાયરસ ઘૂસી જાય છે અને મોબાઇલ ની સ્પીડ ધીમી થઈ જાય છે મોબાઇલ ની સ્પીડ ધીમી થઇ જવાથી આપણને કંટાળો આવે છે તેની સાથે સાથે આપણા કેટલાક બધા કામ ની પ્રગતિ અટકી પડે છે અને મુશ્કેલીઓ સર્જાય છે આપણા ફોનમાં સ્પીડ વધારવા માટે તે વાયરસ કાઢવા ખૂબ જ જરૂરી છે અને વાયરસ એવી હેરાન ગતિ કરે છે કે જે આપણે એને દૂર કરી શકતા નથી પણ અમે તમારા માટે અહીં એવી કેવી એપ્લીકેશન લઈને આવ્યા છીએ કે જે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરવાથી તમારા ફોનમાં વાયરસ દૂર કરશે સાથે સાથે તમારા ફોનની સ્પિડ પણ વધી જશે એટલે તમારા કોઈપણ કામ અટકી પણ નહિ પડે તમારે કોઇ પણ ફાઇલ કે એવી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હોય જેના કારણે તેની સાથે સાથે વાયરસ આવી જતો હોય છે ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણા મિત્રો દ્વારા કે આપણા સંબંધી સગા સંબંધી હોય આપણા અન્ય કોઇ ઓળખીતા હોય સાથે કામ કરનારા સાથી મિત્રો હોય કે જે આપણી સાથે અપડાઉન કરતા હોય તેવા મિત્રો દ્વારા અથવા તો આપણે રોજ બેઠક હોય તેવા મિત્રો દ્વારા આપણે કોઈ આપ-લે કરતા હોય જેના કારણે આપણા ફોનમાં તેની ફોટા કે ફાઈલ ની કેટલી વખત વાયરસ આવી જતો હોય છે અથવા તો કોઈ ઓનલાઈન આપણે જોતા હોય અને તેમાં રહેલો આપી દીધું હોય અને આપણે એને સ્વીકાર કરી લીધો હોય અને એના કારણે જ આપણા ફોનમાં જ જુદા જુદા વાયરસ આવી જતા હોય છે એ જ વાયરસના કારણે આપણા ફોનમાં રહેલી અગત્યની માહિતી માં પણ કદી અગત્યના ડોક્યુમેન્ટ આપણા પોતાના ફોનમાં હોય તેમાં વાયરો હોય છે અને જો વાયરસના કારણે આપણે મહત્વની બાબતો ડિલીટ કરવી પડતી હોય છે તો આવી ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો આપણે કરવો પડતો હોય છે તેના માટે સરળ રસ્તો છે આપણા ફોનમાં એન્ટિવાઈરસ હોવો જોઈએ અને એન્ટિવાયરસ ફિલ્મો પણ મળતું હોય છે અને કિંમત ચૂકવીને પણ મળતો હોય છે કઈ પસંદગી કરવી તે આપણા પર આધાર છે એન્ટિવાયરસ અહીં એક એપ્લિકેશન આપવામાં આવી છે જેનાથી તમારા એન્ટ્રી વરસની તમારા ફોનમાં વાયરસ છે તેની શોધ થઈ જશે સાથે સાથે આપણા ફોનની સ્પિડ પણ વધશે અને આપણા કેટલા બધા કામ અટકી પડેલા ઝડપથી થશે માટે આ પોસ્ટની જાણ તમારા મિત્રોને સગા-સંબંધીઓને કરવો
દરેક મિત્રોને વિનંતી કે મોબાઈલમાં દરેક વસ્તુ ઓનલાઈન આડેધડ ના જોવી તથા દરેક વસ્તુ ઓનલાઈન અને ગમે તેવી ગેમો તથા ગમે તેવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવી જેનાથી સ્પીડ ઘટી જતી હોય છે તો સ્પીડ ઘટી ન જાય તેના માટે આપણે પોતે જ જેટલી જરૂરિયાત હોય તેટલી ઉપયોગી હોય ત્યાં સુધી સરકારી એપ્લિકેશનનો ઉપયોગ કરવા આગ્રહ રાખવો જોઈએ જેનાથી આપણા ફોનમાં કોઈ આંગળી ઉંચી જોકે આ ટોળું કંઇ થાય નહીં અને આપણો ડેટા પણ બચી જાય આપણે ફોન નહિ પણ સ્પીડ સારી છે માટે દરેક મિત્રોને વિનંતી કે તમારા ફોનમાં એન્ટિવાઈરસ તો હોવી જોઈએ કે તમારા ફોનની સુરક્ષિત રાખી એપ્લિકેશનો મુજે વાયરસ આવી જતા હોય છે તેના આવે અને તેને દૂર કરી તેવી એપ્લિકેશન દરેક મિત્રોએ ઇન્સ્ટોલ કરવી જોઈએ પૈસા ખર્ચીને ના કરવી હોય તો ફ્રી માં પણ પ્લે સ્ટોર પર ઘણી બધી એપ્લિકેશન મળતી હોય છે તેના માટે અહીં એક એપ્લિકેશન આપવામાં આવી છે તે પણ તમે ઇન્સ્ટોલ કરી શકો આવી અન્ય એપ્લિકેશન પણ તમે શું કરી શકો તમારા ફોનમાં કઈ એપ્લિકેશન સપોર્ટ કરે છે કે તમારે જવાનું રહેશે અહીં ફક્ત સજેશન આપવામાં આવે છે તેનો અમલ કરવો ના કરવો એ તમારી સૂઝબૂઝ અને બુદ્ધિ પર આધાર રાખે છે
તમારા ફોનમાં વાયરસ છે, કે નહિ આ એપ દ્વારા ચેક કરો. હશે તો કાઢી નાખશે અને ફોન ની સ્પીડ 3 ગણી વધી જશે