શું તમને હાથ-પગમાં ખાલી ચઢે છે? તો કરો આ ઉપાય
મિત્રો , આજના લેખમાં અમે તમને જણાવીશું કે શા માટે પણ ખાલી ચઢે છે .
મિત્રો , એકેય વ્યક્તિએ ખાલી ચઢી ન જવાની લાગણી અનુભવી નથી . મિત્રો , રાત્રે આપણે એક બાજુ સૂઈએ તો પણ આપણા હાથમાં ખાલી ચઢી જતી હોય છે . તો આજે આપણે જાણીશું કે તે શા માટે ખાલી ચઢી જાય છે અને તેના ઉપાયો . હાથ - પગમાં ખાલી ચડે છે ? જાણો થવા પાછળના સચોટ કારણો અને દૂર કરો આ ૩ ઉપાયથી .
લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી પણ પગ પર ખાલી ચઢી જાય છે . એક ભાગ પર દબાવવાથી , ત્યાં રક્ત પરિભ્રમણ ઘટે છે . તેથી આ કારણે , તે ખાલી ચઢી જાય છે . તો મિત્રો આ આખો આર્ટિકલ 100 % વાંચો તમને સારું પરિણામ મળશે અને શેર કરો .
ગેસ વાયુથી કાયમી છુટકારા માટે કરો આ આસન
હાથ - પગમાં ખાલી ચઢવાના કારણ
મિત્રો , જ્યારે BP લો થઈ જાય છે , ત્યારે આપણા શરીરમાં ખાલી ચઢવાની સમસ્યા થાય છે . હિમોગ્લોબિનની ઉણપ પણ ખાલી થવાની સમસ્યા તરફ દોરી જાય છે . એટલે કે , જો શરીરમાં હિમોગ્લોબિન 12 % થી નીચે આવે તો પણ તે શરીરમાં ખાલી ચઢી જાય છે .
ઘણા લોકોમાં હવે B12 ની ઉણપ છે . જો તમને વિટામિન B12 ની ઉણપ છે , તો તમારું શરીર તમારા હાથપગમાં ખાલી ચઢી જાય છે . હાથ - પગમાં ખાલી ચઢવાના મુખ્ય ત્રણ કારણો છે .
હાથ - પગમાં ખાલી ચઢવાના ઉપાય
મિત્રો , જો આપણે તેના ઉપાય વિશે જાણીએ તો લીંબુ , ખાંડ અને મીઠું ભેળવીને શરબત બનાવ્યા પછી , BP કંટ્રોલમાં રહેશે અને હાથ - પગમાં ખાલી ચઢવાની સમસ્યામાંથી રાહત મળશે .
જો તમારું હિમોગ્લોબિન્ 12 % થી ઓછું છે , તો તમારે નિયમિતપણે પાલક અને બીટનું સેવન કરવું જોઇએ . મિત્રો , જો તમારું હિમોગ્લોબિન નિયંત્રણમાં છે , તો તમને ખાલી ચઢવાની સમસ્યામાંથી રાહત મળશે .
જો તમારું હિમોગ્લોબિન 12 % થી ઓછું છે , તો તમારે નિયમિતપણે પાલક અને બીટનું સેવન કરવું જોઇએ . મિત્રો , જો તમારું હિમોગ્લોબિન નિયંત્રણમાં છે , તો તમને ખાલી ચઢવાની સમસ્યામાંથી રાહત મળશે .
મિત્રો , જો તમારા શરીરમાં B12 ની ઉણપ હોય તો પણ તમને ખાલી ચઢવાની સમસ્યા રહે છે , તેથી B12 ની ઉણપને દૂર કરવા માટે તમારે આથો યુક્ત ખોરાક એટલે કે ઢોકળા , ખમણ , ઇગ્લી , ઇડાનું સેવન કરવું જોઇએ અને ફણગાવેલા કઠોળનું રોજ સેવન કરવાથી B12 ની સમસ્યા દૂર થાય છે . તેનાથી હાથ પગમાં ખાલી ચઢવાની સમૈસ્યામાં પણ રાહત મળે છે . .
શું તમે સફેદ માટલાનુ પાણી પીવો છો ? કેટલું કરે નુકસાન જાણો
જો તમે ઈંડા ખાતા હોવ તો તમારે રોજ સવાર - સાંજ 1 1 ઇંડાનું સેવન કરવું જોઈએ જેથી તમારું વિટામિન B12 નિયંત્રણમાં રહે , જેનાથી હાથ - પગમાં ખાલી ચઢવાની સમસ્યા દૂર થઈ શકે છે .
બીજી વાત એ છે કે મિનરલ વોટર વગરનું પાણી ન પીવાથી પણ આ ઉણપ થઇ શકે છે , તેથી તમારે મિનરલ વોટરમાં મીઠું નાખવું જોઇએ અથવા સાદું ઉકાળેલું પાણી પીવું જોઈએ .