Posts

Ghee Banifits | નાકમાં ઘી નાખવાના 6 અદ્ભુત ફાયદા

નાકમાં ઘી નાખવાના 6 અદ્ભુત ફાયદા | 6 Amazing Benefits of Nasal Ghee

1 ) મનને અને મગજ ને શાંતિ મળે છે.

2 ) સ્મરણ શક્તિ અને આંખોની રોશની વધે છે . 3 ) માઈગ્રેનમાં રાહત મળે છે.

4 ) નાકની શુષ્કતા ગાયબ થઈ જાય છે.

5 ) વાળ ખરવાનું અને સફેદ થવાનું બંધ થાય છે અને નવા વાળ આવવા લાગે છે.

6 ) ગાયના ઘીના 2-3 ટીપા સાંજના સમયે બંને નસકોરામાં નાખવાથી અને રાત્રે નાભિ અને પગના તળિયામાં ગાયનું ઘી લગાવવાથી ગાઢ ઊંઘ આવે છે.


આ હેલ્થી માહિતી બધા જ મિત્રો સાથે શેર કરો અને Like કરો