Posts

Jio New Recharge Plan: જિયો નો નવો રીચાર્જ પ્લાન, માત્ર 119 રૂપીયામા મળશે આટલી સુવિધાઓ free

Jio New Recharge Plan: 5G સર્વિસ લોંચ કર્યા પછી રીલાયન્સ જિયો લોકોમા ખૂબ જ આકર્ષણ જમાવી રહ્યુ છે. અત્યારી મોટાભાગના લોકો પાસે 1 સિમકાર્ડ તો જિયો નુ હોય જ છે. રીલાયન્સ જિયો અવારનવાર સારા રીચાર્જ પ્લાન તેના ગ્રાહકોને ઓફર કરી રહ્યુ છે. ઘણી વખત લોકો પાસે નવા રીચાર્જ પ્લાન ની માહિતી ન હોવાથી ગ્રાહકો તેનો પુરો લાભ ઉઠાવી શકતા નથી. આજે આ પોસ્ટમા આપણે રીલાયન્સ જિયોના આવા જ એક આકર્ષક અને ફાયદાકારક રીચાર્જ પ્લાનની માહિતી મેળવીશુ.


Jio New Recharge Plan


Table of Contents

  • Jio New Recharge Plan
  • જિયો નો 119 વાળો રીચાર્જ પ્લાન
  • Jio 119 Recharge plan detail
  • કેવી રીતે રિચાર્જ કરવું ?
  • અગત્યની લીંક
  • જિયો ના 119 વાળા પ્લાનમા કેટલા દિવસની વેલીડીટી છે ?

જિયો ના 119 વાળા પ્લાન નુ રીચાર્જ ક્યાથી કરવુ?

Jio નો આ નવો રીચાર્જ પ્લાન હાલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. અત્યારે જીયો નું સોથી સારું અને ટકાઉ નેટવર્ક ઉપલબ્ધ છે. તમને અત્યારે 100 માંથી 90 ગ્રાહકો જીઓ કંપનીના જોવા મળે છે પણ દરેક લોકોને જીયો ના બધાજ પ્લાન વિશે બધી જ માહિતી હોતી નથી,આજે અમે તમારા માટે જીઓ કંપની નો એક દમ સસ્તો પ્લાન લઇ ને આવ્યા છીએ જેમાં તમને જરુર મુજબના બધા જ લાભ મળી રહે છે.


જિયો નો 119 વાળો રીચાર્જ પ્લાન

Jio Recharge Rs. 119મળતા લાભ
જિયો વોઇસ કોલઅનલીમીટેડ
લોક્લ કોલઅનલીમીટેડ
STD કોલઅનલીમીટેડ
અન્ય ઓપરેટર પર કોલJio to Non-Jio અનલીમીટેડ
મળતો DATA 
DATA AT 4G SPEED21 GB
DAILY 4G FUP1.5 GB Per Day
FUP (POST 4G DATA)64 kbps unlimited
SMS300 SMS
INTER NATIONAL ROAMING
JIO APPSComplimentary Subscription
પ્લાન વેલીડીટી14 દિવસ

કેવી રીતે રિચાર્જ કરવું ?

જિયોના આ નવા રીચાર્જ પ્લાનનુ રીચાર્જ કરાવવા માટે તમે આ રીચાર્જ તમે કોઈ પણ ઓનલાઈન એપ ના માધ્યમથી કે નજીક ના જીયો સ્ટોર પર થી કરી શકો છો તથા તમે જીઓ એપ થી પણ કરી શકો છો નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે રીચાર્જ કરી શકો છો
  1. સૌ પ્રથમ MyJio એપ ખોલો.
  2. તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
  3. તેમા રિચાર્જ પર ક્લિક કરો.
  4. ઉપર ટેબમાં Value નામની ટેબ પર ક્લિક કરો.
  5. તેમા આપેલા વિવિધ પ્લાન પૈકી રૂ.119 વાળો પ્લાન પસંદ કરો.
  6. પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  7. ત્યારબાદ, Payment કરો.
  8. આજ રીતે ઉપર આપ્યા મુજબ તમે બીજી કોઈ પણ રીચાર્જ એપ PhoePe, Paytm, Google Pay થી પણ રીચાર્જ કરી શકો છો.

અગત્યની લીંક

જિઓ 119 રીચાર્જ પ્લાન ડીટેઇલઅહિંંક્લીક કરો
Home pageClick here
Join our whatsapp GroupClick here
Jio New Recharge Plan

જિયો ના 119 વાળા પ્લાનમા કેટલા દિવસની વેલીડીટી છે ?


14 દિવસ

જિયો ના 119 વાળા પ્લાન નુ રીચાર્જ ક્યાથી કરવુ?


My jio App પરથી